એક અપારદર્શક પડદામાં બે પાતળી સમાંતર સ્લિટ્સ બનાવવામાં આવી છે. જ્યારે પ્રકાશનું એકવર્ણી કિરણપુંજ તેમના પર લંબરૂપે આપાત થાય છે,ત્યારે હવામાં રહેલા સાધનમાં દૂરના પડદા પર પ્રકાશના મૂળ કિરણની દિશા સાથે $\pm 45^{\circ}$ ના ખૂણે પ્રથમ પ્રકાશિત શલાકા મળે છે. જ્યારે આ સાધનને પ્રવાહીમાં ડૂબાડવામાં આવે છે,ત્યારે તે જ પ્રકાશિત શલાકા હવે $\pm 30^{\circ}$ ના ખૂણે મળે છે. પ્રવાહીનો વક્રીભવનાંક કેટલો હશે?

  • A
    $\sqrt{2}$
  • B
    $\sqrt{3}$
  • C
    $\frac{4}{3}$
  • D
    $\frac{3}{2}$

Explore More

Similar Questions

યંગના ડબલ-સ્લિટ પ્રયોગમાં $\frac{d}{D} = 10^{-4}$ છે. પડદા પરના $P$ બિંદુએ તીવ્રતા કોઈ એક ઉદ્ગમની તીવ્રતા જેટલી છે. જો ઉપયોગમાં લેવાયેલ પ્રકાશની તરંગલંબાઈ $\lambda = 6000 \, \mathring{A}$ હોય,તો મધ્યસ્થ પ્રકાશિત શલાકાથી $P$ બિંદુનું અંતર $mm$ માં કેટલું હશે?

યંગના બે સ્લિટના પ્રયોગમાં કેન્દ્રીય મહત્તમની તીવ્રતા $I_0$ છે. જો તેમાંથી એક સ્લિટને બંધ કરી દેવામાં આવે,તો કેન્દ્રીય મહત્તમની તીવ્રતા .....

$YDSE$ માં,ધારો કે $S_1$ અને $S_2$ બે સ્લિટ છે,અને $C$ એ પડદાનું કેન્દ્ર છે. જો $\theta$ એ $S_1CS_2$ ખૂણો હોય અને $\lambda$ એ તરંગલંબાઇ હોય,તો ફ્રિન્જની પહોળાઈ કેટલી થશે?

Difficult
View Solution

યંગના ડબલ-સ્લિટ પ્રયોગમાં,$\lambda = 500\, nm$ છે. $d = 1\, mm$ અને $D = 1\, m$ છે. તો મધ્યસ્થ અધિકતમથી તે ન્યૂનતમ અંતર શોધો જ્યાં તીવ્રતા મહત્તમ તીવ્રતા કરતાં અડધી હોય:

Difficult
View Solution

યંગના ડબલ સ્લિટ પ્રયોગમાં સ્ક્રીન પરના બે બિંદુઓ $P$ અને $Q$ આગળ,સ્લિટ $S_1$ અને $S_2$ માંથી આવતા તરંગોનો પથ તફાવત અનુક્રમે $0$ અને $\frac{\lambda}{4}$ છે. $P$ અને $Q$ આગળની તીવ્રતાનો ગુણોત્તર કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo